Anant Radhika’s Second Pre wedding Ceremony: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની શિડ્યુલ જાહેર, જુઓ ક્યાં હશે સેરેમની

Anant Radhika’s Second Pre wedding Ceremony : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની 29 મેથી શરૂ થશે. આ ચાર દિવસીય કાર્યક્રમનું શિડ્યુલ હાલમાં જાહેર કરવામાં આવ્યું છે.

Anant Radhika’s Second Pre wedding Ceremony : સેકન્ડ પ્રી-વેડિંગ સેરેમનીનું શિડ્યૂલ

ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના સમુદ્રમાં ક્રૂઝ પર મુસાફરી કરતી વખતે આ ફંક્શનની ઉજવણી કરવામાં આવશે. આ બીજી પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે

ડે 1: 29 મે

  • વેલકમ લંચ: બપોરે 12 થી 4 વાગ્યા સુધી ડેસ્ટિનેશન- પાર્લેમો
  • સ્ટેરી નાઈટ : સાંજે 6:30 વાગ્યાથી ડેસ્ટિનેશન: ક્રૂઝ પર

ડે 2: 30 મે

  • અ રોમન હોલિડે સવારે : 11 થી સાંજે 7 ડેસ્ટિનેશન: રોમ
  • LA DOLCE FAR NIENTE
  • રાતે 8:30થી 1:30 વાગ્યા સુધી
  • ડેસ્ટિનેશન : ક્રૂઝ પર
  • ટોગા પાર્ટી
  • રાત 1 વાગ્યાથી ડેસ્ટિનેશન : ક્રૂઝ પર

ડે 3 : 31 મે

  • V TURNS ONE UNDER THE SUN
  • સવારે 10થી બપોર 2 વાગ્યા સુધી ડેસ્ટિનેશન : ક્રૂઝ પર
  • LA MASQUERADE
  • સાંજે 5:30 વાગ્યાથી રાતે 12:30 સુધી
  • ડેસ્ટિનેશન: કાન
  • PARDON MY FRENCH
  • (આફ્ટર પાર્ટી)
  • રાતે 1 વાગ્યાથી
  • ડેસ્ટિનેશન : ક્રૂઝ પર

ડે 4: 1 જૂન

  • LA DOLCE VITA
  • સાંજે 5થી રાતે 10:30 વાગ્યા સુધી
  • ડેસ્ટિનેશન: પોર્ટોફિનો

આ અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની ઈવેન્ટમાં ભાગ લેવા માટે ભારતમાંથી ઘણા બોલિવૂડ સેલેબ્સ ઈટાલી જવા રવાના થઈ ગયા છે.

Leave a Comment