GSSSB CCE Resonance Sheets PDF Download: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારની રિસ્પોન્સ શીટ અંગેની અગત્યની જાહેરાત, જુઓ આન્સર કી ડાઉનલોડ કરવાની માહિતી

GSSSB CCE Resonance Sheets PDF Download : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.

GSSSB CCE Resonance Sheets PDF Download

સદર પરીક્ષાની ઉમેદવારની રિસ્પોન્સ શીટ નીચે મુજબની લિંકથી તા.૨૫/૫/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ કલાકથી જોઈ શકાશે. ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર તથા ઉમેદવારે પોતે પસંદ કરેલ વિકલ્પ સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે.

પ્રોવીઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઈટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

GSSSB CCE Answer Key 2024 મહત્વપૂર્ણ લિંક :

OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/
GSSSB CCE પ્રોવીઝનલ આન્સર કી ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
પ્રોવીઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment