HNGU Bharti 2024: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી 2024, જુઓ વોક ઈન ઓપન ઈન્ટરવ્યુ તારીખ

HNGU Bharti 2024: નૂતન વિનય મંદિર ટ્રસ્ટ, પાટણ ધ્વારા આયોજીત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની  જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ પરની ભરતી માટે ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે Hemchandracharya North Gujarat University Bharti 2024 વિશે વધુ વિગતો ભરતી માહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

HNGU Bharti 2024

સંસ્થાનું નામહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
પોસ્ટનું નામ શૈક્ષણિક સ્ટાફ
લેખનો પ્રકારHemchandracharya North Gujarat University Bharti 2024
અરજી મોડવોક ઈન ઓપન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ 08/06/2024 અને 08/06/2024 શનિવાર અને રવિવાર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી 2024

નૂતન વિનય મંદિર ટ્રસ્ટ, પાટણ દ્વારા આયોજીત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નીચે દર્શાવેલ સેલ્ફ ફાયનાન્સ કોલેજો માટે પ્રિન્સીપાલ, પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસિ. પ્રોફેસર, પી.ટી.આઈ. ટ્રેઈનીંગ ઓફિસર (સેનીટેશન), ડ્રીલ માસ્ટર, ટયુટર, તથા ગ્રંથપાલની જગ્યાઓ માટે વોક ઈન ઓપન ઈન્ટરવ્યુ તારીખ ૦૮-૦૬-૨૦૨૪ અને ૦૯-૦૬-૨૦૨૪ શનિવાર અને રવિવારના રોજ શ્રી એન્ડ શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે રાખવામાં આવેલ હોઈ લાયકાત ધરાવનાર ઉમેદવારોએ ઈન્ટરવ્યુ સમયે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા પોતાનો સંપૂર્ણ બાયોડેટા સહિતની કુલ ત્રણ નકલો, અસલ પ્રમાણપત્રો તથા જરૂરીયાત હોય તો એન.ઓ.સી. સાથે સ્વખર્ચે સંસ્થાની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબના સ્થળે અને સમયે હાજર રહેવું.

Hemchandracharya North Gujarat University Bharti 2024

શૈક્ષણિક લાયકાતના ધોરણો, ભરતી પ્રક્રિયામાં જોડાયેલ સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ખાલી જગ્યાઓની વિષયવાર યાદી સાથેની આનુષંગિકમાહિતી સંસ્થાની વેબસાઈટ http://nvmpatan.in/ પર મૂકવામાં આવેલ છે. જે કાળજીપૂર્વક જોઈ લેવી. દર્શાવેલ ખાલી જગ્યાઓમાં કે કોલેજની સંખ્યાઓમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. વિગતવાર કાર્યક્રમ સંસ્થાની વેબસાઈટ પર મૂકવામાં આવશે.જે ધ્યાને લેશો.

મહત્વપૂર્ણ તારીખો

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
ઈન્ટરવ્યુ તારીખ 08/06/2024 અને 09/06/2024

મહત્વપૂર્ણ લિંક: 

Notification PDF Download
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment