HSC Maharashtra Board Result 2024 LIVE: મહારાષ્ટ્ર ધોરણ 12 રીઝલ્ટ 2024, અહીંયા થી ચેક કરો તમારું રીઝલ્ટ

HSC Maharashtra Board Result 2024 : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSE) દ્વારા માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ધોરણ 12 2024 નું પરિણામ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ https://mahresult.nic.in/ પર જાહેર કરવામાં આવ્યુ. મહારાષ્ટ્ર ધોરણ 12 રીઝલ્ટ 2024, અહીંયા થી ચેક કરો તમારું પરિણામ

મહારાષ્ટ્ર ધોરણ 12 રીઝલ્ટ 2024

ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે.પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

HSC Maharashtra Board Result 2024 LIVE

LATEST UPDATE 18/05/2024 : Results for the Exams conducted in 2024 have not been announced so far. Please look for the announcement at Exams Result Portal(https://results.gov.in / https://mahresult.nic.in)

Maharashtra State Board to Release Results soon : How to Check

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://mahresult.nic.in/ ઓપન કરો.
  • ત્યારબાદ MSBSE Result 2024 પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 12 રીઝલ્ટ 2024અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment