India vs Pakistan Match Tickets Price: ડાયમંડ કેટેગરીની ટિકિટની કિંમત 16.61 લાખ, જુઓ ટિકિટનો ભાવ

India vs Pakistan Match Tickets Price: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) યોજાનાર T20 વર્લ્ડ કપ ભારત પાકિસ્તાન ની 9 જૂને 2024 ના યોજનાર છે ત્યારે ક્રિકેટ રસિયાઓ ટિકિટ લેવા પડાપડી કરી રહિયા છે, આજે તમને ડાયમંડ ક્લબ માટે ટીકીટ ના ભાવ ની માહિતી આપીશું.

India vs Pakistan Match Tickets Price

ભારત vs પાકિસ્તાન T20 ની મેચ 9 જૂને 2024 યોજનાર છે, ડાયમંડ ક્લબ માટે $20000 પ્રતિ સીટના ભાવે ટિકિટ વેચી રહી છે.વાત કરીયે ડાયમંડ ક્લબ માટે $20000 પ્રતિ સીટના ભાવે ટિકિટ વેચાઈ રહી છે,

જુઓ લલિત મોદી એ શું કહીંયુ

લલિત મોદીએ X પર પોસ્ટ કરી ને લખ્યું, કે ડાયમંડ ક્લબ માટે $20000 પ્રતિ સીટના ભાવે ટિકિટ વેચાઈ રહી છે, યુ.એસ.માં વર્લ્ડ કપ એ રમતના એક્સપાન્શન અને ચાહકોની ચાહક માટે છે, નથી નફો મેળવવાનું સાધન નથી. $2750 ટિકિટની કિંમત તે જાણીને આઘાત લાગ્યો.

https://twitter.com/LalitKModi/status/1793422859832017012

ટિકિટની કિંમત $2750

 ભારત vs પાકિસ્તાન T20 ની મેચ 9 જૂને 2024 યોજનાર મેચની ટિકિટની કિંમત $2750 (લગભગ રૂ. 2.28 લાખ)માં થાય છે

Leave a Comment