ITI Admission 2024: ગુજરાત આઈટીઆઈ એડમીશન 2024, આ રહ્યું જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ

ITI Admission 2024 :  ગુજરાત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા ઉમેદવારો ની ગુજરાતમાં ITI Admission 2024 દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ ટ્રેડમાં પસંદગી કરવામાં આવે છે. મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે, કોઈ અલગ પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી નથી. ગુજરાત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) પ્રવેશ 2024 વિશે વધુ માહિતી મેળવવા માટે આ સંપૂર્ણ લેખ વાંચો .

ITI Admission 2024

સંસ્થા નુ નામરોજગાર અને તાલીમ નિયામકની કચેરી, DET ગુજરાત સરકાર.
નામગુજરાત આઈટીઆઈ એડમીશન 2024
પ્રવેશ વર્ષ20224-25
આઈટીઆઈ પ્રવેશ 02 મે 2022
ITI છેલ્લી તારીખ26 જૂન 2022
સત્તાવાર વેબસાઇટhttps://itiadmission.gujarat.gov.in/

ગુજરાત ITI એડમીશન માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

  • વિદ્યાર્થીનો ફોટો
  • આધારનો કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (EWS, OBC/SC/ST માટે)
  • નોન-ક્રિમિનલ સર્ટિફિકેટ (માત્ર OBC)
  • બેંક પાસબુક
  • ધોરણ 10 ની માર્કશીટ

ગુજરાત ITI એડમીશન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?

વિદ્યાર્થીએ અરજી ફોર્મ ભરતી વખતે નીચેની સૂચનાઓને ધ્યાનમાં રાખવાની રહેશે:

  1. ગુજરાત ITI એડમીશન માટે સત્તાવાર વેબસાઇટ વિઝિટ કરવાની રહેશે.
  2. DET, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ છે.
  3. વિદ્યાર્થીએ ફોર્મમાં બધી માહિતી યોગ્ય રીતે ભરવી જોઈએ.
  4. અરજી ફોર્મમાં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો.
  5. સ્કેન કરેલી ઈમેજીસ JPEG ફોર્મેટમાં હોવી જોઈએ અને ઈમેજની સાઈઝ 50KB થી વધુ ન હોવી જોઈએ.
  6. હવે અરજી ફીની ચુકવણી કરો કારણ કે તે ફરજિયાત જરૂરિયાત છે.
  7. અંતે અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યમાં સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

Leave a Comment