LRD Bharti Reject Application List 2024: ગુજરાત પોલીસ ભરતી રિજેક્ટ એપ્લિકેશન લિસ્ટ જાહેર, ફટાફટ ચેક કરી લો તમારું નામ તો નથી ને

LRD Bharti Reject Application List 2024 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

LRD Bharti Reject Application List 2024

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ભરતી માટે અરજી કરેલ General કેટેગીરીના કુલ-૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.જેની આજે સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે

ફી ભરેલ ન હોવાથી અરજી રદ્દ કરવામાં આવી

જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.

કોઈ પણ ઉમેદવાર ને વાંધો હોઈ તો તારીખ ૨૫/૦૫/૨૦૨૪ માં પુરાવો મોકલી આપવાનો રહેશે ત્યારબાદ તારીખ ૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો……

Leave a Comment