RTE Admission 3rd Round: RTE પ્રવેશ અન્વયે ત્રીજા રાઉન્ડ માટેની સૂચનાઓ, જુઓ અરજી કરવાની છેલ્લી તારીખ

RTE Admission 3rd Round: ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન દ્વારા આજે એડમીશન ત્રીજા રાઉન્ડ માટેની સૂચનાઓ જાહેર, ત્રીજા રાઉન્ડ પ્રવેશ કરવા માટે https://rte.orpgujarat.com/ પર ક્લિક કરી શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી ત્રીજા રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.

RTE Admission 3rd Round

RTE પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. 24/05/2024 થી તા. 26/05/2024 સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી ત્રીજા રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.

RTE ત્રીજા રાઉન્ડ અરજી કેવી રીતે કરશો ?

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર RTE દ્વારા તમે જે શાળા RTE ત્રીજા રાઉન્ડ પ્રવેશ માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • હવે ઓનલાઈન અરજી પર ક્લિક કરો
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી ને ફરી થી અરજી કરવાની રહેશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

RTE Admission 3rd Round મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ ત્રીજા રાઉન્ડ અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – RTE Result 2024

RTE પ્રવેશ ત્રીજા રાઉન્ડ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

TE પ્રવેશ ત્રીજા રાઉન્ડ અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે

RTE ત્રીજા રાઉન્ડ ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

RTE ત્રીજા રાઉન્ડ ની સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com/ છે

Leave a Comment