Twitter Is Officially Dead: ઈલોન મસ્કે ટ્વિટરને સત્તાવાર રીડેક્ટ કર્યું, વાંચો સંપૂર્ણ કહાની 

Twitter Is Officially Dead: ઈલોન મસ્કે આખરે Twitterનું સત્તાવાર રીડેક્ટ કર્યું, ટ્વિટરને ખરીદ્યા બાદ ઈલોન મસ્કે એનું નામ બદલીને X કર્યું હતું, પણ Twitter.com વેબસાઈટ યુઆરએલ થી x.com ઓપન થાય છે. પણ મસ્કે આજે એને પણ ખતમ કરી દીધી છે. તેણે એક પોસ્ટ કરતા કહ્યું છે કે હવે માત્ર એક્સ હશે.

Twitter Is Officially Dead

ઈલોન મસ્કે વર્ષ 2022માં ટ્વીટરને ખરીદ્યુ ત્યારબાદ તેનું નામ બદલીને X.com કર્યું. ઈલોન મસ્કે ટ્વીટર માલિક બન્યા બાદ ઈલોને બ્લૂ સર્વિસ લોન્ચ કરી . હવે આ બ્લૂ ટિક તમને રૂપિયા લઈને આપવામાં આવે છે .

Elon Musk Tweet

ઈલોન મસ્કે ટ્વીટરને ખરીદ્યુ ત્યારબાદ તેનું નામ બદલીને X.com કર્યું. અને સાથે હવે લોગો પણ બદલી નાખવામાં આવ્યો છે, જે આજે 17 મે 2024 ના રોજ ટ્વિટર પર ટ્વિટ કરી ને જાહેરાત કરી છે.

Leave a Comment